Tagged: Namrata Shodhan

લતા હિરાણી ~ સાદ કરું ત્યાં * Lata Hirani

સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરેપગલે પગલે દીવો થઈને સંગાથે સંચરેમારી આંખો ખરખર ખરે…… વાતે-વાતે વાંધા વેરી, વાતે-વાતે મરીપોથી-પુસ્તક શાસ્તરની મેં શોભા ભીંતે કરીઅણસમજથી કર્યા ઉધામા, રહી રહીને આછરેમારી આંખો ખરખર ખરે……  ઓછાબોલી હું અટવાતી, હરિએ હામી ભરીખૂબ...

લતા હિરાણી ~ સખા રે * Lata Hirani

સખા રે, તું જાણે છે તળનેઆંખોના જળને, હૈયાની ખળભળને સખા રે, તું જાણે છે તળને…………..  પરપોટા ઉઠતાં ને ફૂટતાં, તરે સપાટી પરેસભર અદીઠું તળ છે આ તો પરવા નહીં લગીરેજળરાશિ તો અભર ભરેલી, સ્થિર કરી દે સળને ….. સખા રે… તું...

દેવિકા ધ્રુવ ~ અણધારી આ

અણધારી આ હલચલ થઈ ગઈ,અંદર ઉથલપાથલ થઈ ગઈ. નાની શી ચિનગારી સળગી,ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ. ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ. વયનો પડદો હાલ્યો ત્યાં તો,સમજણ આખી સળવળ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યોપાંખડી મનની શતદલ...

ઉદયન ઠક્કર ~ ન કૂંપળ, ન કળીઓ * Udayan Thakkar

ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો,સુગંધોને હોતો હશે કંઈ કિનારો? લતાકુંજમાં કેમ ગુંજે સિતારો?છે ભમરા? કે પાંખાળા સંગીતકારો? લળીને ઢળીને ટહુકા કહે છે‘તમે ક્યાંથી અહીંયાં? પધારો, પધારો !’ આ તોળાવું ઝાકળનું, તરણાંની ટોચેઅને મારા મનમાં કોઈના વિચારો…. મને...

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ કૈંકને દુર્લભ છે * Rajesh Vyas

આભાર માન કૈંકને દુર્લભ છે શ્વાસો, ને મફત વહેતી હવાશ્વાસ તારાથી સહજ લેવાય છે ? આભાર માન.   કૈંકને મૃત્યુથી બદતર છે પરિસ્થિતી અહીંટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. કૈંકને દૃષ્ટિ નથી ન કૈંક જોતાં ધૂંધળુંઆંખથી ચોખ્ખું તને દેખાય છે...

પન્ના નાયક ~ અહો! મોરપીંછ-મંજીરા Panna Nayak

અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે...

રમેશ પારેખ : આપણી જુદાઈમાં Ramesh Parekh

આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું કે નિસાસાઓથી ઘરનું આંગણું ચોખ્ખું થયું. તું ઘણાં ખાબોચિયાં ખભે લઈ ચાલ્યો, રમેશ તોય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું. ઘા પડે, વકરે અને છેવટમાં થાતો ગૂમડું આપણી આંખોને સાલું, એ રીતે સપનું થયું. આપણી...