Tagged: Mariz

મરીઝ ~ મેં તજી * Mariz

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!એક પળ...

મરીઝ ~ લેવા ગયો * Mariz

લેવા ગયો જો પ્રેમ તો લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ,મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,મારા નસીબમાંથી એ અંધકાર...

મરીઝ ~ જિંદગીને જીવવાની * Mariz

સમજી લીધી જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,જેના ખાતર મારી દુનિયા મેં જુદી...