Tagged: Madhusudan Patel

મધુસૂદન પટેલ ‘મધુ’ ~ જો ખરેખર

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો. પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો. હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી‘ના’ લખીને સહી કરો ‘ને...

પહેલાં છાંટે ~ મધુસૂદન પટેલ

પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા! અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા! રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત...