કરસનદાસ માણેક ~ બદલતો રહું છું! * Karsandas Manek
*હું, માશૂક, બદલતો રહું છું!*
www.kavyavishva.com
*હું, માશૂક, બદલતો રહું છું!*
www.kavyavishva.com
*જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ: મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ! *
www.kavyavishva.com
* એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી *
www.kavyavishva.com
જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા,...
મને એ જ સમજાતું નથી ~ કરસનદાસ માણેક મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છેફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે ! ઘરહીણાં...
આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને. અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને. ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને. સુંવાળી કામનાઓ...
પ્રતિભાવો