જગદીપ ઉપાધ્યાય ~ ઈજન * Jagdip Upadhyay
* પ્રિય મિત્રની પૂણ્યસ્મૃતિએ … *
www.kavyavishva.com
જતા શ્વાસ હાંફી, જતો જીવ થાકી, છતા દોડવાનું નિરંતર રહ્યું છેઅડું ના અડું ત્યાં સરી જાય છેટું, સદા સુખથી વેંત અંતર રહ્યું છે. ઉબાતા વિલાસો, કૂડા રંગ રાગો, લીલેરા અભાવો. રૂપાળી સજાઓનથી સ્વર્ગ ને સ્વર્ગ એક જ અહિયા જુઓ નર્ક...
શસ્ત્ર સમી બળકટતા આંસુલાવા રૂપ પ્રબળતા આંસુ. સુખોથી ઉબાતા મનનીદૂર કરે નીરસતા આંસુ. માણસ માતર જાણે પર્વતઝરણાની ચંચળતા આંસુ. પાષાણી ચહેરા ભીતરનીખૂલેલી પોકળતા આંસુ. સરનામું ના એનું પૂછો !ઊંડી એક અકળતા આંસુ. ફૂલો કોમળતા ડાળીનીમાણસની કોમળતા આંસુ. આંસુ ઊર્મિનો તરજૂમોઅંતરની...
ઢાંક, જરી ~ જગદીપ ઉપાધ્યાય ઢાંક, જરી માથાને ઢાંકજોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક… મેળામાં છેડીએ ગીત,પણ દઇએ કોઇને ન ચિત્તઠોઠ! જરી શીખ તું ગણિત.કે’દી તને આવડશે આંક ? મૂઇ ! ધડો લેતી જા કાંક… રાખ ના ભરોસો...
ઝાપટામાં ઝૂમી જવાશે તો કહેશે સૌ ગલઢીએ ભાનસાન ખોયા,સણસણતા વાગી મને આ ઉંમરે ચીડવો છો ? છાંટાઓ જાવ મારા રોયા ! પૂગવા દો ઘેર મને ભમરાળાવ ! ઠૂંઠાંને કૂંપળ ફૂટવાની છે થોડી ?કોરાકટ બાગ મહીં જઇ પીટ્યા ! ભીંજવો કોઈ...
કાંટે કાંટે અટકું છું ~ શૂન્ય પાલનપુરી કાંટે કાંટે અટકું છું ને ફૂલે ફૂલે ભટકું છું-!રંગ અને ફોરમની વચ્ચે મારી મહેફીલ શોધું છું. કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાંપાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું. જેમ વનેવન મૃગલું ભટકે, કસ્તૂરીની ખોજ મહીંએમ ...
પ્રતિભાવો