Tagged: Harihar Joshi

હરિહર જોશી ~ કોઈની વાટ નીરખતો * Harihar Joshi

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છુંઅધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચેડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈઈરાદા મોસમી કળતો હજી હમણાં જ...