Tagged: Harihar Bhatt

હરિહર પ્રાણશંકર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી, મહાનલ !એક જ દે ચિનગારી. ચકમક  લોઢું  ઘસતાં ઘસતાંખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો,ન ફળી મહેનત મારી… મહાનલ.. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી… મહાનલ.. ઠંડીમાં   મુજ   કાયા...

હરિહર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી ~ હરિહર ભટ્ટ એક જ દે ચિનગારી, મહાનલ!એક જ દે ચિનગારી ચકમક લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી જિંદગી સારીજામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારીમહાનલ… એક દે ચિનગારી… ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારીના સળગી  એક સગડી...

પ્રતિકાવ્ય ~ નટવરલાલ બુચ * Natvaralal Buch

એક જ દે ચિનગારી, મહાનલ ! ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં, ખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી… મહાનલ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત  વિપતની ભારી… મહાનલ ઠંડીમાં   મુજ   કાયા...