યામિની વ્યાસ ~ લ્યો હરિએ * Yamini Vyas
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ? જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?લ્યો !...
પ્રતિભાવો