Tagged: Dilip Dholakiya

વેણીભાઇ પુરોહિત ~ તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલો . આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,તારી મસ્તીનો મતવાલો આશક એકલો. પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવોઅદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવોતારા રંગનગરનો...

હરીન્દ્ર દવે ~ એક રજકણ * Harindra Dave

એક રજકણ ~ હરીન્દ્ર દવે એક રજકણ સૂરજ થવાને શમણે,ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે. જળને તપ્ત નજરથી શોધી ચહી રહે ઘન રચવા,ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા,વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે. જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળ...