Tagged: હરીશ ઠક્કર

હરીશ ઠક્કર ~ હર વખત

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે. માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે. ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,માફ કરવો છે...

હરીશ ઠક્કર ~ અમથા અમે

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા ~ હરીશ ઠક્કર એક મીઠી નજરના બદલામાં મારી બે આંખ હું ધરી બેઠો. **** ક્યાંથી પ્રકાશ પ્રગટ્યો ને લોપ થઈ ગયો ક્યાં ? દિવેટમાં નથી એ, ના તો ચિરાગમાં છે. **** મારા બધાય કામમાં...