Tagged: સુરેશ જોશી

અર્વાચીન કવિતા ~ સુરેશ જોશી * Suresh Joshi

આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક...

સુરેશ જોશી ~ આજે સવારે * Suresh Joshi

આજે સવારે બેઠી નિશાળ,પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. હારબંધ આ કબૂતર ગોખેગઈ કાલનો પાઠ ઝરોખે;સવારનો આ ચન્દ્ર રાંકડો –ધ્રૂજતે હાથે લખેલ આંકડો!સુર્યકિરણની દોરી રેખાકોણ, કહોને, માંડે લેખાં? આજ સવારે બેઠી નિશાળપવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ~ સુરેશ જોશી આવું...

સુરેશ જોશી * સગુણા રામનાથન અને રીટા કોઠારી * Suresh Joshi * Saguna Ramnathan * Rita Kothari

સુરેશ હ. જોષી ~ કવિનું વસિયતનામું કદાચ હું કાલે નહિ હોઉં:કાલે  જો સૂરજ ઊગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે . કાલે જો પવન  વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાનાચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળહજી મારી ડાળી...

સુરેશ જોશી ~ કદાચ * અનુ. લતા હિરાણી * Suresh Joshi * Lata Hirani

કદાચ હું કાલે નહિ હોઉં કાલે જો સૂરજ ઉગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળહજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે. કાલે જો...

ગીત : સુરેશ જોશી * Suresh Joshi

ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને...