Tagged: સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ ~ ઘાવ આપે * Sandhya Bhatt

ઘાવ આપે, દાવ આપે ~ સંધ્યા ભટ્ટ ઘાવ આપે, દાવ આપે માણસોજાત પોતાની જ સ્થાપે માણસો. પૃથ્વી ને પાણીને તો કોરી લીધાઆભની વાણી ઉથાપે માણસો. ખૂબ સંશોધન કર્યું સૌ ક્ષેત્રમાંમાત્ર પોતાને ન માપે માણસો. સ્હેજ પણ જગ્યા ન આપે કોઈનેબસ, બધે પોતે...

સંધ્યા ભટ્ટ  ~ કૂંપળ ફૂટયાની વાત * Sandhya Bhatt

કૂંપળ ફૂટયાની ~ સંધ્યા ભટ્ટ   કૂંપળ ફૂટયાની એક ઘટનાના ઉત્સવનું હોંશભેર દીધેલું કહેણ છેસપનાઓ દોમ દોમ આંજીને બેઠેલાં કોમળ કુંવારા આ નેણ છે.  ખળખળખળ ઝરણાએ એક દિવસ અણધારી એવી કંઈ અલ્લડતા છોડીઆપણામાં વિસ્તરતી,છાનું રે છલકાતી એવી આ સરિતાનું વહેણ છે તૂટ્યાની,ફૂટ્યાની...

દિપક બારડોલીકર ~ આપવા ઈચ્છે * અનુ. સંધ્યા ભટ્ટ * Dipak Bardolikar * Sandhya Bhatt

આપવા ઈચ્છે આપવા ઈચ્છે તો આપે છે ઘણુંશું નથી દરિયાની પાસે છે ઘણું શી ખબર મારી જવાનીની તનેપૂછ દરિયાને એ જાણે છે ઘણું પ્રાણ પણ ક્યારેક તો ઓછો પડેસત્ય સારું, પણ એ માગે છે ઘણું હું તો જોઉં જંગલી પારેવડાંએ...

સંધ્યા ભટ્ટ – દિવાળી * Sandhya Bhatt

(શિખરિણી) દિવાળી અંધારે પુલકિત કરે દીપદ્યુતિથીબધું જૂનું ભેગું વરસભરનું છેવટ થતુંસફાઈ તેની રે કરજ ગણીને આ દિવસમાં-થતી; ભેગાભેગું કંઇક નિજનું ચાલી ય જતું…  અમે જૂના વર્ષે ગફલત કરી એ પરખતાકર્યા કૈં ગુનાઓ,ગરબડ કરી ખોટું સમજીઉનાળાની રાતે પવનપયનું પાન ન કર્યુંશિયાળે...

સંધ્યા ભટ્ટ – શબ્દ પેલે પારને * Sandhya Bhatt

શબ્દ પેલે પારને તું જોઇ લે,ને પરમના સારને તું જોઇ લે. પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છેવૃક્ષના આધારને તું જોઇ લે. જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથીએ તણા વિસ્તારને તું જોઇ લે. ભવ્યથી પણ ભવ્ય લે લયલીન છેઇશ્વરી દરબારને...

સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt

સોનેટનું મૂળ ઈટાલીમાં તેરમી સદીમાં મળે છે. ઈટાલિયન ‘sonetto’ શબ્દનો અર્થ ‘ઝીણો રણકાર’ એવો થાય છે. ઈટાલિયન કવિ પેટ્રાર્ક (1304 – 1374) લોરા નામની પોતાની કલ્પનાની પ્રેમિકાને ઉદ્દેશીને પોતાના ભાવો સોનેટમાં વ્યક્ત કરે છે. પછી તો એ સમયમાં સોનેટ દ્વારા...