Tagged: શૈલેષ પંડ્યા ‘નિશેષ’

શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી

હું નથી આ હું ને તું પણ તું નથી, જીવતરમાં એટલે ખુશ્બુ નથી. છે કસુંબલ પ્રેમનો પ્યાલો ભલા, આંખ એની બીજુ કંઈ જ કશુ નથી. આ નદી હરખે ગઈ સાગર ક્ને, સાગરે કંઈ આવવા કીધું નથી. હાથ મહેંદી મુકેલા સોંપ્યા...