Tagged: રશીદ મીર

રશીદ મીર ~ સન્નાટો Rashid Mir

ભાંગતી રાતનો આ સન્નાટો,ભીંતને કોઈ બારી તો આપો . આટલી સ્તબ્ધતા હતી કયારે,ઓસનો સાંભળું છું ધુબાકો. તે પછી ઊંઘવા નથી દેતો,થોડી રાતોનો તારો સથવારો. એય ઉપકાર બની જાયે છે,કોઈ વેળાનો હળવો જાકારો. કૈં દયા એની ઉતરી એવી,મેં ત્યજી દીધા સૌ...

રશીદ મીર ~ સરનામું

પૂછી બેઠા વ્યથાનું સરનામું;હોય જાણે મજાનું સરનામું. ઉમ્રભર શોધતાં જ રહેવાનું;ને મળે ના કશાનું સરનામું. જેમની આંખ પાણી પાણી છે;એય પૂછે ઘટાનું સરનામું. મારી દીવાનગી સલામત હો;હોય છે ક્યાં કશાનું સરનામું. આપણે ગૂમ થૈ ગયા એવા;એક પૂછે બીજાનું સરનામું. આપણે...

રશીદ મીર ~ પી જાઉં

પી જાઉં ~ રશીદ મીર જામની ખાલી ક્ષણને પી જાઉં,આમ, તારા સ્મરણને પી જાઉં. હું ચસોચસ પીવાનો આદી છું,બુંદ હા કે ઝરણને પી જાઉં. મારા હોવાપણામાં તું રજરજ,તારા એક એક કણને પી જાઉં. જેમાં તારા બદનની ખુશબૂ હો,એવા વાતાવરણને પી જાઉં. તે...