Tagged: મુકુલ ચોકસી

મુકુલ ચોક્સી ~ આખા નગરની * Mukul Choksi

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે. ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે. વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે. એક જ રીતે...