Tagged: મીરાંબાઈ

મીરાંબાઈ ~ રામ રમકડું

રામ રમકડું જડિયું રાણાજી મુને રામ રમકડું જડિયું….  રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું નહીં કોઈને હાથે ઘડિયું રે મુને રામ રમકડું જડિયું…  મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા કોઈ વિરલાને હાથે ચડિયું રામ રમકડું જડિયું……..  શૂન્ય શિખરના ઘાટથી ઉપર અગમ...

ભગવતીકુમાર શર્મા ~ આ પા મેવાડ * Bhagavatikumar Sharma

આ પા મેવાડ ~ ભગવતીકુમાર શર્મા આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા, વચ્ચે સૂનકાર નામ મીરાંરણકી રણકીને કરે ખાલીપો વેગળો, હરિના તે નામના મંજિરાબાજે રણકાર નામ મીરાં… મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાય, ઉડે રણમાં તે રેતીની આગમીરાંના તંબુરના સૂરે સૂરેથી...

મીરાંબાઈ

કાલિંદી પરીખ – મીરાંબાઈનાં પદોમાં રહેલું કાવ્યત્વ મીરાં વિશે શું લખવું, મીરાં મારી તમારી આપણી સહુની એટલી બધી નજીક છે અને જે નજીક હોય તેના વિશે લખવું જ સહુથી કઠિન હોય છે. આમ છતાંય મીરાંની ઓળખ આપવી હોય તો પ્રેમદિવાની...

મીરાંબાઈ – કાનુડો શું જાણે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લાસોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું...