Tagged: મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા ~ પ્હોંચ્યા * Manoj Khanderiya

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યાબિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છાનહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ...

મનોજ ખંડેરિયા ~ પકડો કલમ ને * Manoj Khanderiya

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને : મનોજ ખંડેરિયા પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને એવું છે...

મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈદોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીંજાણે કે બે...

મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી ~ મનોજ ખંડેરિયા જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે...

મનોજ ખંડેરિયા ~ ક્ષિતિજે ઘાસ જેવી * Manoj Khanderiya

ક્ષિતિજે ઘાસ જેવી ~ મનોજ ખંડેરિયા ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા. અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું, એની ખબર ક્યાં છે,અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા. દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ...

મનોજ ખંડેરિયા ~ વરસોનાં વરસ લાગે * Manoj Khanderiya

ક્ષણોને તોડવા બેસું ~ મનોજ ખંડેરિયા ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહકફરીથી જોડવા...

મનોજ ખંડેરિયા ~ કહે તે સ્વીકારું * Manoj Khanderiya

કહે તે સ્વીકારું ~ મનોજ ખંડેરિયા કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ. ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,તમે જોયું છે આ જગત માત્ર એક જ. નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ. ભરાયો’તો ક્યારેક...

મનોજ ખંડેરિયા ~ યાદ ભૂંસાતી રહી * Manoj Khanderiya

યાદ ભૂંસાતી રહી કે હું ~ મનોજ ખંડેરિયા  યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથીજ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસારમ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી...