Tagged: પ્રહલાદ પારેખ

પ્રહલાદ પારેખ ~ જૂઈ * Prahlad Parekh

જૂઈ : પ્રહલાદ પારેખ સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,જૂઈ જતી રમવા...

પ્રહલાદ પારેખ ~ વર્ષાની ધારણા : આસ્વાદ ~ ધીરુભાઈ ઠાકર * Prahlad Parekh * Dhirubhai Thakar

વર્ષાની ધારણા કોણે આકાશથી અવનિને ઉર આ તાર સાંધિયા ?અંગુલિ વીજની કોણે આ ફેરવી શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? …  ગીતે એ થનથન નાચે છે મોરલાટહુકારે વન વન વ્યાપી રહ્યાંરૂમઝૂમ ઝરણાંઓ નાચતાંપર્વતના બંધ સૌ તૂટી ગયા…..  ચારે તે આરે ભેટે...