Tagged: પારુલ ખખ્ખર

પારુલ ખખ્ખર ~ દરિયો * Parul Khakhkhar

શરમ છોડી ઉઘાડેછોગ ભેટી જાય છે દરિયો,જરા શી આંખ મિંચકારી પછી મલકાય છે દરિયો. અઘોરી જેમ ખિસ્સામાં રહેલી રેત ધૂણે ને,બની સાંકળ ત્વચા પર તે પછી વિંઝાય છે દરિયો. કિનારા પર પ્રથમ તો એક પગલું આળખે પોતે,પછી મોજાં ભરેલી આંખમાં...

પારુલ ખખ્ખર ~ કાવ્યવિશ્વ * Parul Khakhkhar

‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી – પારુલ ખખ્ખર છંદોલયની શગ પેટાવી ભાષાનો જયકાર કરીશું‘કાવ્યવિશ્વ’ની પાંખે બેસી સાત સમંદર પાર કરીશું…….  નથી સીમાડા, નથી બેડીઓ, નથી રે વ્હાલા દવલાજૂના જોગી સાથે અહીંયા પોંખાતા રે નવલાભાવિ પેઢી માટે ખંતે નવું ફલક તૈયાર કરીશું‘કાવ્યવિશ્વ’ની પાંખે...

પારૂલ ખખ્ખર ~ તું છે મારો વ્હાલખજાનો * Parul Khakhkhar

નોકરી કરતી સ્ત્રીનું હાલરડું ~ પારુલ ખખ્ખર તું છે મારો વ્હાલખજાનો તું છે મારો શ્વાસ,સૂઇ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ! દોરડા ઉપર વાંસડો ઝાલી ચાલવું મારે રોજ,પળ બે પળને સાચવી રાખું, આપવા તને મોજ!બાંધતી રહું ઝીણકો માળો, વીણતી...

પારૂલ ખખ્ખર ~ ગોકુળથી સંદેશો * Parul Khakhkhar

ગોકુળથી સંદેશો ~ પારૂલ ખખ્ખર ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મથુરાએ ખોંખારા ખાધા,કાગળ પર લખ્યું’તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા. ગુલ્લાબી કાગળને ખોલીને જોયું તો બીડયો’તો કેવળ સન્નાટોપટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટોજાણતલ તેડાવો કાગળ ઉકેલો...

પારુલ ખખ્ખર – રે બાઈ…* Parul Khakhkhar

સાંજુકી વેળાએ ઉઘલે બજાર, લોક ઘરભેળા થાય પરભારારે બાઈ… તું પાથરતી જાય કાં પથારા! એક તો ઉછીનું પાથરણું તારું ને માથે ઉછીનો અસબાબગાંઠમાં કાણી ય કોડી નથી ને તોય શેનો છે આટલો રુઆબ!નક્કામી ચીજોના વેપલા કરવાના શીદને જાગ્યા છે ધખારા!રે...