Tagged: નીતિન વડગામા

નીતિન વડગામા ~ હું, તમે ને આપણે * Nitin Vadgama

જીવી ગયાં  હું, તમે ને આપણે જીવી ગયાંબંધ એવા બારણે જીવી ગયાં. સાવ કોરા ઓરડા ને ઉંબરા,સાવ સૂના આંગણે જીવી ગયાં ! હાડ તો થીજી ગયું’તું આખરેઆંસુઓના તાપણે જીવી ગયા. એમનો ભેટો ફરીથી ના થયો,છેવટે સંભારણે જીવી ગયાં. જે ટહુકતું...

નીતિન વડગામા ~ અચાનક દ્વાર ખખડાવી* Nitin Vadgama

વરસ પૂરું થયું અંતે  અચાનક દ્વાર ખખડાવી વરસ પૂરું થયું અંતેધબકતા શ્વાસ થંભાવી વરસ પૂરું થયું અંતે. જગત આખું નિહાળી ના શક્યું એને નરી આંખેઅગોચર શસ્ત્ર સરકાવી વરસ પૂરું થયું અંતે. મકાનોનું રૂપાંતર થઈ ગયું છે કેદખાનામાંસતત ફફડાટ ફેલાવી વરસ...