નીતા રામૈયા ~ પહેલે વરસાદે * Neeta Ramaiya
*વીજ, વાદળ ને વરસાદ માનવ માટે હંમેશા અઢળક આનંદ અને વિસ્મયના વિષય રહ્યાં છે.*
www.kavyavishva.com
*વીજ, વાદળ ને વરસાદ માનવ માટે હંમેશા અઢળક આનંદ અને વિસ્મયના વિષય રહ્યાં છે.*
www.kavyavishva.com
પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ; ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ. વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું આષાઢી કહેણનું વણછુટ્યું બાણ; ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી આકાશી...
પ્રતિભાવો