પ્રતિકાવ્ય ~ નટવરલાલ બુચ * Natvaralal Buch
એક જ દે ચિનગારી, મહાનલ ! ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી… મહાનલ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી… મહાનલ ઠંડીમાં મુજ કાયા...
પ્રતિભાવો