Tagged: ડો. પુરુષોત્તમ મેવાડા સાજ

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ Purushottam Mevada

મૌનમાં કાયમ રહે એ શક્ય છે લાગણી મોઘમ રહે એ શક્ય છે. ના મિલાવો આંખ સાથે આંખને ચેપનું જોખમ રહે એ શક્ય છે. ફૂલ આપો પ્રેમથી જો કોઈને હાથમાં ફોરમ રહે એ શક્ય છે. પાનખર તો આવશે ને જાય પણ...