Tagged: જિગર જોષી

જિગર જોષી ‘પ્રેમ’ ~ આમ ને આમ * Jigar Joshi

આમ ને આમ દિવસ રાત વિતાવ્યા કરીએજિંદગી માથે પડી છે તો નિભાવ્યા કરીએ લાકડા જેવો અહમ આવે સપાટીએ ફરી,ધ્યાન રાખીને ફરી એને ડૂબાવ્યા કરીએ. નખ વધી જાય તો કંઇ આંગળી કાપે કોઈજેમ ચાલે છે બધું એમ ચલાવ્યા કરીએ મૃત્યુ તો...

જિગર જોષી ~ મારે પૂછવા છે * Jigar Joshi 

મારે પૂછવા છે ~ જિગર જોષી ‘પ્રેમ’ મારે પૂછવા છે એક બે સવાલમમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કાં ટાલ?મારે પૂછવા છે એક બે સવાલ. એવું કાં? પાણીના ભા૨થી આ વાદળાંઓ કોઈ દિવસ થાય નહીં ભફ !આખો દિ’ પાણીની સાથે એ...