Tagged: ગુલામ અબ્બાસ ‘નાશાદ‘
મનમાં સળવળ ઈચ્છા જેવુંજોયું છે મેં સપના જેવું. કાગળ કોરો મેજ ઉપર છેના સૂઝે કંઈ લખવા જેવું. રાત ફરી લંબાતી ચાલીક્યાંય નથી અજવાળા જેવું. કામ ખરેખર થાતું હો તોહું પણ લઈ લઉં બાધા જેવું. જખ્મી પગ પૂછે કે છે ક્યાં?પગદંડી...
ગઝલ લખું છું * મનમાં સળવળ ઈચ્છા જેવું *
એકધારું તાકતાં થાકી નજર *
on www.kavyavishva.com
ગઝલ લખુ છું, હૃદય પર તો ભાર હોવાનો,ઉદાસી એટલે તારો વિચાર હોવાનો. પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો. પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો. સમયની આંખમાં આંખોને મેળવી...
પ્રતિભાવો