Tagged: અધ્યાત્મ

સંજુ વાળા ~ સંતો * Sanju Vala

સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરાસંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાંસંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા.   છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસેઅપની મઢૂલી...

પ્રભુલાલ દ્વિવેદી ~ ઘડૂલી ક્યારે

ઘડૂલી ક્યારે શિર પર ચડી? ~ પ્રભુલાલ દ્વિવેદી ઘડૂલી ક્યારે શિર પર ચડી?માટીને મોટપ કયારે મળી? –માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.ઘડૂલી કયારે શિર પર ચડી? છાંયે...

પ્રિયકાંત મણિયાર ~ લીલો રે Priyakant Maniyar

લીલો રે રંગ્યો જેણે ~ પ્રિયકાન્ત મણિયાર  લીલો રે રંગ્યો જેણે પોપટો  ધોળો કીધો જેણે હંસ સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો છે અંશ……… નજરું નાંખી આખા આભલે જેની ભરી રે ભૂરાશ જલનો લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ  હે જી...

દીપક ત્રિવેદી ~ પરમની ડગર

પરમની ડગર ~ દીપક ત્રિવેદી જુઓ વિશ્વવ્યાપી એ આત્મા અમર છે શરીરે-શરીરે રહે એ જ ઘર છે ન સુખનાં શિખર પર ન દુઃખમાં રહેતો સત્ ચિત્ આનંદ રૂપે સભર છે ગમે તે કહે તું સ્વરૂપે છે નિર્મળ નિર્બંધ, નિઃશબ્દ, સાક્ષી અફર છે નથી ચાલવાનું...

સુરેન ઠાકર ‘મેહુલ’ ~ પિંડને પરમ પદારથ * Suren Thakar

પિંડને પરમ પદારથ ~ સુરેન ઠાકર ‘મેહુલ’   પિંડને પરમ પદારથ જડ્યોસુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલીલહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલીઅગનજાળમાં આથડતાં એ અગમનિગમને અડ્યોપિંડને પરમ પદારથ જડ્યો રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠનઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજનરમત રચી રળિયાત, અદીઠો વિસ્તરવામાં...

વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ – ઘટમાં ગુંજે

ઘટમાં ગુંજે ઝીણું જંતર, ઘટની બહાર ઢોલ નગારા અગમપંથની ગત જાણે જે, એને અંતર હો અજવાળા  નાદ અનાગત સુણે સૃષ્ટિનો, પ્રેમ થકી જે પહોંચે ભીતર પિંડ મહીં જે વિહરે ચેતન, એ જ વિહરતો બાવન બારા શ્વાસ લગોલગ પરખાતો, નિજ દેહ...