Tagged: હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે ~ સોળ સજી શણગાર * Harindra Dave

અમોને નજરું લાગી સોળ સજી શણગાર ગયાં જ્યાં જરીક ઘરની બહાર,અમોને નજરું લાગી !બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણડંખી ગઈ વરણાગી…. અમોને નજરું લાગી ! કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,હવે ન ઊખડયો જાય થાળીને વળગી બેઠો સીધો,આવા ન્હોય...

આઝમ કરીમી ~ સંભવ નથી * હરીન્દ્ર દવે

સંભવ નથી કે…~ આઝમ કરીમી મન ગૂંગળાઈ જાય છતાં શું કરે હવે : પથ્થર બની ગયા છે પગો શ્વાસશ્વાસના, ધરતીના ચારે હાથ નહીં વિસ્તરે હવે… પૃથ્વી વિશાળ વ્યોમને કહેતી ફરે હવે : ખાબોચિયામાં તૃપ્તિનું હોવું ભરમ હતું, જીવી શકે ન...

રાવજી પટેલ ~ સીમ-ખેત૨માં * હરીન્દ્ર દવે * Ravji Patel * Harindra Dave

સીમ-ખેત૨માં દેવસ્થાન ફરફરેમનના ખૂણાઓ ત્યારે ભેળા થઈકચસૂરી આંખોમાં સમાય ! અચાનકસમયની ગાંસડીઓ તડાતડ તૂટી;તારીખો વેરઈ ગઈ.એ જ પંથ પર ચાલવાનુંસતત; તોય ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યું જાય.મને આગળ ધકેલી પૂંઠે રહી જાય !પાછલા પડાવ પર કેવું હતું ?માણસના મન...