વારિજ લુહાર ~ મનમાં હતું Varij Luhar
મનમાં હતું કૈંક મનથી સવાયું, તેથી જ ના મનને મારી શકાયું. માલિક જેવો જ છે ઠાઠ કાયમ, ગુલામ બનવું ન ક્યારેય ફાવ્યું. પોતાની સાથે જ રહેવું પડ્યું છે, તેથી ન આગળ કે પાછળ થવાયું. પોતીકું લાગ્યું ન સ્હેજે ય સપનું,...

ઝંપી ગયેલા સૂર્યની લાલાશ ડંખે છે મને, થોડો-ઘણો આ રાતનો અજવાસ ડંખે છે મને. હું સાવ કોરોકટ્ટ મને મળતો રહું છું હરવખત ને તોય મારી ખાનગી ભીનાશ ડંખે છે મને. હું રોજ ભાતીગળ થતો જાઉં ગમે રંગો બધા, પણ ભીતરે...
તડકાની સામે તગતગેલા બાગમાં સૂરજ મળ્યો ફૂલોએ છેડ્યો રાગ તો એ રાગમાં સૂરજ મળ્યો. સામે રહીને છેક ભીતર રોજ જે લંબાય છે એનાંય પાડ્યા ભાગ તો એ ભાગમાં સૂરજ મળ્યો. ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયો ક્યારેક લાગી...
‘જલરવ’ ~ વારિજ લુહાર માર્ગ તો સઘળા હજી રસ્તે જ ભેળા થાય છે આપણી કેડી બની છૂટી જવાનું આપણે. ~ રાખવા અકબંધ મારા ‘હું’ પણાના વસ્ત્રને હું જ સંધાતો રહું ને હું ને હું તૂટ્યા કરું. ~ જો ટકોરા મારવાથી હાથ ધ્રૂજે...
સંભાળજે ~ વારિજ લુહાર માણસ નથી તું મ્યાન છે, સંભાળજે, તું પણ બધે દરમ્યાન છે, સંભાળજે. એકાદ-બે સિક્કા જ તારા હાથમાં, ચારે તરફ દુકાન છે, સંભાળજે. તારું ય મન જાણ્યું નથી ક્યારેય તેં, એ પણ હજી બે-ધ્યાન છે, સંભાળજે. મોં ફેરવી ચાલ્યા...
પ્રતિભાવો