Tagged: પ્રતિષ્ઠા પંડ્યા

Jacinta Kerketta * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

હિન્દી કાવ્ય : Jacinta Kerketta यह किसका नाम है? मैं सोमवार को जन्मा इसलिए सोमरा कहलाया मैं मंगलवार को जन्मा इसलिए मंगल, मंगर या मंगरा कहलाया मैं बृहस्पतिवार को जन्मा इसलिए बिरसा कहलाया मैं दिन, तारीख़ की तरह अपने समय के सीने पर...

લતા હિરાણી ~ કોરો કાગળ * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

કોરો કાગળ સાવ કોરો કાગળ જોઇએ મારેને એમાં મારું સ્થાનને મારી દિશા હું જ નક્કી કરું લીટીઓ દોરી આપે કોઇ  મારા રસ્તાનીએ વાત મને મૂળે જ અસ્વીકાર્યમારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનુંએટલું જ ઉતરવાનું કે ચડવાનું મને મંજુર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથીએક એક અક્ષર નોખો એક એક માનવી  અનોખોપર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાંઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી હું એટલેમારામાં વહેતું ઝરણુંમારામાં ઉગતું તરણુંને એમાંથી પ્રકટતા શબ્દો……   ~ લતા હિરાણી ***** I only wantblank sheetsunruled paperOne, where I chartmy own directions I don’t want anyoneto draw a line, a path for meNo one herding my wordsa little above that...

પ્રતિષ્ઠા પંડ્યા ~ પ્રશ્ન * પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

પ્રશ્ન  શું હશે ઉદ્વેગની ગતિ? કેટલા વેગે આગળ વધતો હશે નિસાસો? ધાર કે હું એક આંસુ સારું આજ સવારે તારા સાટું તો શું મળશે તને રાત સુધીમાં? જોઈ શકીશ તું નરી આંખે ઉલ્કાઓને જ્વાળાઓમાં ઘેરાતી પ્રવેશતી તારી રાતના આકાશમાં લઈ...