ન્હાનાલાલ ~ વિરાટનો * સંજુ વાળા * Nhanalal * Sanju Vala
www.kavyavishva.com
* આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે *
www.kavyavishva.com
ખમ્મા વીરાને ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલમોંઘામૂલો છે મ્હારો વીર જો…. ખમ્મા.. એક તો સુહાગી ગગનચાંદલો રે લોલબીજો સુહાગી મ્હારો વીર જો…. ખમ્મા રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલપારણે વિરાજે મ્હારો વીર જો…. ખમ્મા ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે...
* આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને * www.kavyavishva.com
* પ્રાચીનોમાંયે પ્રાચીન, પૃથ્વીની પહેલી પુત્રી *
www.kavyavishva.com
પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણાપિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણાપ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનનાનમું છું, વંદું છું વિમલમુખ સ્વામી જગતના સહુ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખુંમહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખુંદિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતોપ્રભો તે સૌથીએ...
મ્હારાં નયણાંની આળસ રે ~ ન્હાનાલાલ મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં. પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર...
પ્રતિભાવો