Tagged: ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી ~ કસુંબીનો રંગ * Jhaverchand Meghani

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ….. બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ….. દુનિયાના વીરોનાં...