Tagged: છાયા ત્રિવેદી

છાયા ત્રિવેદી ~ ચાલી નીકળો

તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો. લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો. પવન બનીને મોસમ પોતે પછી શોધશે,ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો....

છાયા ત્રિવેદી ~ ફરું છું

તળિયા લાગણીના ~ છાયા ત્રિવેદી તળિયા લાગણીના બળતા લઈ ફરું છું, રણમાં થોરની એકલતા લઈ ફરું છું. પરીક્ષા ફૂંકની છે, અજમાવી જો તું, હું તો વાંસની પોકળતા લઈ ફરું છું. સૂરજની હવે જો, પરવા છેય કોને ? થોડાં આગિયા ઝળહળતાં...

છાયા ત્રિવેદી ~ તપતો સૂરજ

તપતો સૂરજ ~ છાયા ત્રિવેદી તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો. લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો. પવન બનીને મોસમ પોતે પછી શોધશે,ટહુકાઓ...