Tagged: કૈલાસ પંડિત

કૈલાસ પંડિત ~ આંખોથી નીકળી * Kailas Pandit

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયોખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો. સરખા થવાની વાત તો આકાશમાં રહી,ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો. ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો. ગુલમોર...