Tagged: ઉમાશંકર જોશી

રવીન્દ્રનાથ ટાગોર ~ રૂપ-નારાનેર કૂલે * અનુ. ઉમાશંકર જોશી * Ravindranath Tagor * Umashankar Joshi

રૂપ-નારાનેર કૂલે જેગે ઉઠિલામ ;જાનિલામ એ જગતસ્વપ્ન નય.રક્તેર અક્ષરે દેખિલામઆપનાર રૂપ;ચિનિલામ આપનારેઆઘાતે આઘાતેવેદનાય વેદનાય;સત્ય યે કઠિન,કઠિનેરે ભાલોબાસિલામ-સે કખનો કરે ન વંચના.આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. – રવીન્દ્રનાથ ઠાકુર ***** રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર...

પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી * Umashankar Joshi

પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે....

મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક...

ઉમાશંકર જોશી – સમયની ચીસ * Umashankar Joshi

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ? મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ? સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ? દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?ત્યાગ, વામ કરથી દક્ષિણને...