અમૃતા પ્રીતમની ભાષા

અમૃતા પ્રીતમની ભાષા એટલે જાણે કોઈ સુંદર દાગીના પર નકસીકામ. સાહિત્ય અકાદમીના અનુરોધ પર જ્યારે બાસુ ભટ્ટાચાર્ય ‘અમૃતા ટુ ડે’ ફિલ્મ બનાવી રહ્યા હાતા ત્યારે ગુલઝાર સાહેબે આ વાત કહી હતી કે ‘લખતી વખતે જ્યારે મને શબ્દો ન સૂઝે ત્યારે હું અમૃતાજી તરફ એટલે કે એમની ભાષા તરફ જોઉં છું.’

સમકાલીન ભારતીય સાહિત્ય સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021

અમૃતાજીની ભાષા માટે આથી મોટી વાત શું હોઈ શકે ? 

1 Response

  1. વાહ સરસ અમ્રુતા પ્રિતમ ની અનજાણી વાત જાણવા મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: