ધીરુબહેન પટેલના હસ્તાક્ષરમાં કાવ્ય * Dhirubahen Patel 27/02/2024 Share this:FacebookEmailWhatsAppTwitterTelegramLike this:Like Loading... Related
કવિ શ્રી ના હસ્તાક્ષર મા કાવ્ય વાંચવા નો આનંદ ઓર હોય છે
ધીરૂબેનનું આ કાવ્ય ચીલાચાલુ માન્યતાઓને એક પડકાર સમાન છે. સત્યશોધની સ્વતંત્ર વૃત્તિનો આ પરિપાક છે. માતૃમહિમા ને જ્યારે માતાને છેતરવાની પ્રયુકિત બનાવી દેવાય ત્યારે આવો પ્રકોપ અને આત્મજાગૃતિનું આહ્વાન આવશ્યક છે.
ખૂબ સરસ કાવ્ય.
સાચે દરેક માતાએ સમજવા જેવું. સ્ત્રી માટે આંખ ખોલનારું. વહાલા જ વિતાડે એ તો ન ચલાવવું. પ્રણામ ધીરુબેન.
ધીરૂબેન ના હસ્તાક્ષર મા કાવ્ય ગમ્યું રૂબરૂ મળવા જેવુ લાગ્યું