Kamala Das ~ The Maggots * અનુ. વિવેક ટેલર * Vivek Tailor 

The Maggots

At sunset, on the river ban, Krishna
Loved her for the last time and left…
That night in her husband’s arms, Radha felt
So dead that he asked, What is wrong,
Do you mind my kisses, love? And she said,
No, not at all, but thought, What is
It to the corpse if the maggots nip? – Kamala Das

*****

સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…
એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનોથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક
પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય? – કમલા દાસ

ભાવાનુવાદ વિવેક ટેલર

OP 18.3.21

*****

*****

Sandhya Bhatt

13-04-2021

અનુવાદિત કાવ્યોમાં એક ભાવને બે ભાષામાં વાંચવાની મઝા પડે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: