🌹દિનવિશેષ 7 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 7 નવેમ્બર 🌹 

www.kavyavishva.com   

*પાંપણો પણ ઝુકાવીને ચાલ્યાં, ભાર શાનો ઉઠાવીને ચાલ્યાં ? ~ જૈમિન ઠક્કર ‘પથિક’

*વળતાં પાણીથી શીદ હઠીએ ? નિશ્ચય પાછળ ભરતી, લંગર નાખી આજ અટક્યા તો ગતિ અનુકૂળ વળતી ~ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા 7.11.1890

*છો ગળે ગાત્રો શિથિલ ચરણો ભલે ધ્રૂજયા કરે, કૃષ્ણ યોગેશ્વર ઊભો દેખ્યા કરે પગથારને ~ દીનાનાથ વ્યાસ 7.11.1927

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. વાહ બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: