🌹દિનવિશેષ 3 નવેમ્બર 🌹
🌹દિનવિશેષ 3 નવેમ્બર 🌹
*ઉનાળે સુકકીભઠ્ઠ સરિતા આંખમાં મારી જાય વહેતી બારે માસે, હું જ વરસતું ચોમાસું છું. ~ સુશીલા ઝવેરી (3.11.1920)
*આભથી વરસી પડીને ક્યાં ઝીલાશે? હોય તૃષા એટલું પાણી પીવાશે ~ વિજય રાજ્યગુરુ
*મને સાથ એનો મળ્યો છે સદાનો, કહો કેટલો પાડ માનું વ્યથાનો ! ~ બેજાન બહાદરપુરી
*રિક્ત છે મારું કમંડલ, હે તથાગત ! આવજો, મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત ! આવજો. ~ ભરત યાજ્ઞિક
અને પારુલ ખખ્ખર
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@
સરસ મજાના કોટ્સ