🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*શ્હેર થવાની સડકે દોડ્યું, ધૂળ ધફોયું ગામ અમારું. ~ વિસ્મય લુહાર

*ઘંટડી સતતતાની સાંભળી, ને કિશોર દિલથી મઝા પડી. ~ કિશોર મોદી

*સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ, મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે. ~ અશોક જાની ‘આનંદ’

*તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા ઝંખે છે ભોમ પાણીપાણી. ~ ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (1923)

*વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી ~ બ.ક.ઠાકોર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. રન્નાદે શાહ says:

    વાહ…સરસ આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: