🌹દિનવિશેષ 29 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 29 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*સંતનો સત્સંગ મળે છે શબ્દના સાંનિધ્યમાં ~ હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’

*તને એમ છે કે તને જોઉં છું, હકીકતમાં હું તો મને જોઉં છું ~ મનહરલાલ ચોક્સી

*વાતાનુકૂલિત વૃક્ષોનું કવચ તો પણ ઢાલ તોડી નાખે, તડકો કાચ તોડી નાખે. ~ હર્ષદ દવે

*चुपके से तुम चले गये, अभी तक आवाज कानो में गूंज रही है. ~ कौशिक महेता

 www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: