🌹દિનવિશેષ 30 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 30 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*કંઇ તો છાનું છપનું દઇ દે, એક મજાનું સપનું દઇ દે ~ ઊર્મિ પંડિત

*એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ? ~ ચીનુ મોદી

*આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ, દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર. ~ જયન્ત ઓઝા

*તમે જૂઠ્ઠું કાં બોલ્યા’તા શ્યામ? પાછા ફરવાનું તમે આપી વચન અને ભૂલ્યા છો ગોકુળિયું ગામ! ~ *ગોપાલ શાસ્ત્રી

*અમૃત ઘાયલ (30.9.1915) 
*तुम जिसे ढूंढ रहे हो, वो तुम्हे ढूंढ रहा है ~ जलालुदिन रुमी

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: