🌹દિનવિશેષ 22 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 22 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*આપણે બસ આપણાથી પર થવાનું હોય છે ; એટલે કે આભથી અધ્ધર થવાનું હોય છે. ~ હાર્દિક વ્યાસ

*પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું, છું માનવી ને માનવીની બ્હાર પણ છું. ~ મૌન બલોલી ‘ખામોશ’

*તમારા મૃત્યુ પર…. ને તેની પણ શાહી સુકાઈ નહીં હોય ત્યાં જ ફરી… ના અમારી પ્રવૃત્તિ કદીયે બંધ પાડવાની નથી. ~ પિયુષ પારાશર્ય

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક

2 Responses

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    વાહ સરસ.. સરસ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: