🌹દિનવિશેષ 19 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 19 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*ફૂલમાં ખુશ્બુ નવી વર્તાય છે, મૌન સાથે ગોઠડી મંડાય છે. ~ પ્રતિમા પંડ્યા

*આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત, બાકી હજીયે મારી કથા હોવી જોઈએ. ~ હરીન્દ્ર દવે

*સ્ત્રીને ઉંમર હોય છે, પ્રેમીકાને નથી હોતી, રહેવા દે પ્રિય આ પરણવું રહેવા દે ~ બકુલ ટેલર

*સાવ સીધો ને સરળ એ થઈ ગયો, પ્રેમના મારગમાં ખાંચો હોય નહીં ~ મેહુલ ઓઝા

*મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે ~ ઘનશ્યામ ઠક્કર

*હસે આંખડી ને ઢળે ચાંદની, વિના ઊગ્યે પૂનમની રાત રે ~ *રમણભાઈ બી. પટેલ

*इतना कुछ था दुनिया में लड़ने झगड़ने को, पर ऐसा मन मिला कि ज़रा-से प्यार में डूबा रहा और जीवन बीत गया. ~  कुंवर नारायण

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

આપ આપની કાવ્યપંક્તિ બદલવા ઇચ્છતા હો તો મને મોકલી શકો છો. – સંપાદક

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: