🌹જન્મદિનવિશેષ 17 સપ્ટેમ્બર🌹
*લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં, તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં. ~ નરેન્દ્ર મોદી
*ગમતો ગુલાલ લઇ વહાલપની વેલીમાં, વસંત થઈ ખીલ્યાંનાં કારણ; હાં રે અમે પાનખરનાં મધઝરતાં મારણ! ~ ગોપાલી બુચ
*આભની કંઈ પણ ખબર અમને નથી, આંગણામાં મા જ ઝળહળતી હતી. ~ દિવ્યા સોજિત્રા*
*અવનવા હું ખેલ દેખાડું એ મારી મોજ છે; જીતની બાજી ફરી હારું એ મારી મોજ છે. ~ પ્રશાંત સોમાણી*
*ખિસ્સાના ઊભા કાપમાં ચિરાઈ જાઉં છું ; રૂમાલ જેમ સાંજના ચોળાઈ જાઉં છું. ~ સતીશ ‘નકાબ’*
*સીતાકાન્ત મહાપાત્ર (જ્ઞાનપીઠ પુરસ્કૃત ઓડિયા કવિ)
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.
*આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
સરસ કોટ્સ ખુબ ગમ્યા
ખુબજ સરસ કોટ્સ