અમૃતા પ્રીતમ * Amruta Preetam

ધરતી – ખૂબ સુંદર કિતાબ

ચાંદસૂરજના પૂંઠાંવાળી

પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી

આ તારી ઈબારત છે ?

કે છાપભૂલો ?

~ અમૃતા પ્રીતમ

અનુ. કલ્લોલિની હઝરતને જન્મદિવસે વંદન

2 Responses

  1. રેખાબા સરવૈયા says:

    અમૃતા પ્રીતમ ની કલમ
    as always…
    અફલાતૂન 🪷👍😊

  2. 'સાજ' મેવાડા says:

    વાહ, બંનેવ રચનાઓ માણી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: