🌹પોસ્ટ 15 ઓગસ્ટ અંક 3-937🌹
🌹ગણપત પટેલ ‘સૌમ્ય’ સ્વર નમ્રતા શોધન ~ મારી માટી મારો દેશ
🌹આસીમ રાંદેરી ~ એ ઝુલ્ફો ને એનાં જાદૂ : એક્ એક્ લટમાં સો દિલ લટકે.
🌹કાવ્યસેતુ ~ ઉજમશી પરમાર ~ કોડિયા એલી નહીં રે
🌹પ્રફુલ્લ પંડ્યા ગીતવિચાર નવેસરથી ભાગ 1
🌹તા.8-13ના સર્જકો: પૂર્ણિમા ભટ્ટ, ગીતા પરીખ, જયશ્રી વિનુ મર્ચન્ટ, પારૂલ મહેતા, સુંદરમ, જુગલ દરજી, સુરેશ દલાલ, રાવજી પટેલ, સુંદરજી બેટાઈ, રવીન્દ્ર પારેખ, કરસનદાસ લુહાર, ચુનીલાલ મડિયા, વિનોદ જોશી, લાલજી કાનપરિયા અને લતા હિરાણી
🌹આપના પ્રતિભાવની પ્રતીક્ષા
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
પ્રતિભાવો