🌹દિનવિશેષ 4 ઓગસ્ટ🌹
*જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’; સૌ શરતનાં યુદ્ધમાંથી પાર તો પડવું જ છે! ~ કિરીટ ગોસ્વામી*
*ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગે, દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે ~ ભાસ્કર ભટ્ટ*
*Music, when soft voices die ; Vibrates in the memory— Percy Bysshe Shelley*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.*
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.*
@@@
સરસ કોટ્સ ખુબ ગમ્યા