વિભાગ ‘વિશેષ’

એક વિભાગ છે ‘વિશેષ’; એમાં છે

*કવિઓના જન્મદિવસે એમની કાવ્યપંક્તિ સાથે નોંધ

*કવિઓની પૂણ્યતિથી નિમિત્તે એમની પંક્તિઓ સાથે નોંધ

*હોમપેજ પર જે શેર / પંક્તિ મુકાઈ હોય એ કવિનું નામ

*આ વિભાગ શેર થઈ શકે છે.

*નોંધવાની બાબત એ છે કે અગાઉ આ વિભાગ રોજ બદલાઈ જતો. હવે એનું એક પેજ બનવાથી એ સચવાય છે અને ગમે ત્યારે જોઈ શકાય છે. કદાચ આપની જન્મતારીખ નોંધવાની રહી ગઈ હોય તો આપ જણાવી શકો છો. મને ગમશે.

*’કાવ્યવિશ્વ’ના ફેસબુકપેજ પર પહેલા દિવસથી તારીખ પ્રમાણે બધી પોસ્ટ જોવા મળશે.

*પ્રતિભાવ આપો તો ગમશે, આ મહેનત વધુ સાર્થક લાગશે.    

3 Responses

  1. શ્વેતા તલાટી says:

    👍👍

  2. Minal Oza says:

    સરસ ઉપક્રમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: