🌹દિનવિશેષ 4 જુલાઈ 2023🌹

🌹દિનવિશેષ 4 જુલાઈ 2023🌹

www.kavyavishva.com અંક 3-910       

*કેટલી બધી ચણોઠીઓ કેટલા બધા પાંચીકા, કેટલી બધી વાર્તાઓના ઉડતા પાનાં જેવાં સુદામાચોકના પારેવાં ~ જ્યોત્સના ત્રિવેદી

*લાખ કરો કોશિશ દબાવવાની, ઊગી નીકળવાનો; પીપળની જાત છું ભીંત ફાડી ફૂટી નીકળવાનો. ~ મહેશ ‘સ્પર્શ’

*મેં એક બિલાડી પાળી છે ; તે રંગે બહુ રુપાળી છે ~ *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

*અને કહી દે સકલ સૃષ્ટિને – જાગ, ઊઠ તું, પડી રહે ના માત્ર સ્વપ્નમાં ! ~ *સ્વામી વિવેકાનંદ  

*रोज़ लिखता हूँ ख़त जिसे खूँ से, वो समझता है रोशनाई है । ~ ऐनुल बरौलवी

*ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से डरे ताकि हंसते हुए निकले दम ~ *भरत व्यास

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: